રેલ મંત્રાલય માં શ્રી અશ્વિનીકુમાર વૈષ્ણવ ને રાજ્યસભા સાંસદ શ્રી કેસરીદેવસિંહજી ઝાલા એ કરેલ રજૂઆતને ધ્યાને લઈને વાંકાનેર રેલવે સ્ટેશન થી પસાર થતી.

Machhu news morbi
રેલ મંત્રાલય માં શ્રી અશ્વિનીકુમાર વૈષ્ણવ ને રાજ્યસભા સાંસદ શ્રી કેસરીદેવસિંહજી ઝાલા એ કરેલ રજૂઆતને ધ્યાને લઈને વાંકાનેર રેલવે સ્ટેશન થી પસાર થતી પોરબંદર શાલીમાર સુપરફાસ્ટ એક્સપ્રેસ 
ઓખા શાલીમાર સુપરફાસ્ટ એક્સપ્રેસ 

પોરબંદર સંત્રાગાછી કવિગુરુ સુપરફાસ્ટ એક્સપ્રેસ 
આ ત્રણેય ટ્રેનોને વાંકાનેર સ્ટોપ આપવામાં આવેલ છે તેને અનુલક્ષીને 
આજે તા.15-3-24 શુક્રવારના રોજ રેલ મંડલ પ્રબંધક રાજકોટ મંડલ દ્વારા વાંકાનેર રેલવે સ્ટેશન ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ 
આ ક્ષણે રાજ્યસભા સાંસદ શ્રી કેસરીદેવસિંહ ઝાલા દ્વારા લીલી ઝંડી આપીને ટ્રેનનું સ્વાગત કરવામાં આવેલ 
આ તકે સાંસદશ્રી સાથે 
વાંકાનેર ભાજપ પરિવારના પ્રદેશ ભાજપ હોદેદારો, જિલ્લા ભાજપ હોદેદારો, તાલુકા તેમજ શહેર સંગઠન હોદેદારો, જિલ્લા પંચાયત હોદ્દેદારો, તાલુકા પંચાયત ના હોદ્દેદારો, શક્તિકેન્દ્ર 
પ્રભારી - સંયોજક 
તાલુકા/શહેરના તમામ મોરચાના હોદેદારો,નગરપાલિકા ના પૂર્વ કાઉન્સિલરો,
IT અને SM ટીમ, તાલુકા/શહેરના વિવિધ સેલ ના હોદેદારો તથા કાર્યકરો તથા પત્રકારભાઈઓ ઉપસ્થીત રહ્યા હતા.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !