આજરોજ જામ ખંભાળીયા ખાતે કુમાર છાત્રાલયનું ખાતમુહૂર્ત આદરણીય શ્રી ગોરધનભાઈ હીરાભાઈ સરસિયાના સહયોગ.
અને ઉદાર ભાવના કારણે આજે ખંભાળિયા ખાતે પિતાશ્રી હીરાભાઈ કડવા ભાઈ સરસિયા કુમાર છાત્રાલયનું મહાભૂમિ પૂજન પ્રસંગ નુ ભવ્ય આયોજન કરેલ તેમાં સૌ રાજકીય મહાનુભાવો સમાજીક અગ્રણીઓ તથા પૂજનીય સાધુ-સંતો ની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહી અને સૌએ આ દેવભૂમિ દ્વારકા જીલ્લા ભરવાડ સમાજનું વર્ષોથી જોયેલું સ્વપ્ન સાકાર થાય તેવા આશીર્વાદ સાથે આજે આ કાર્યક્રમ મા ઉપસ્થિતી રહીયા,
ભવ્ય રીતે આ કાર્યક્રમ સંપન્ન થયો તે બદલ સર્વે ઉપસ્થિત મહાનુભાવો અને દેવભૂમિ દ્વારકા જીલ્લા ભરવાડ સમાજના આ કાર્યમાં જોડાયેલ સૌ વડીલો યુવાનો માતાઓ બહેનો હું દેવભૂમિ દ્વારકા જીલ્લા ભરવાડ સમાજ નાં યુવા મિત્રો દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.