આ કાર્યક્રમમાં સાંસદ શ્રી મોહનભાઇ કુંડારીયા ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા તથા વાંકાનેર ભાજપ પરિવારના પ્રદેશ ભાજપ હોદેદારોશ્રીઓ, જિલ્લા ભાજપ હોદેદારશ્રીઓ, તાલુકા તેમજ શહેર સંગઠન હોદેદારશ્રીઓ, જિલ્લા પંચાયત હોદ્દેદારોશ્રીઓ, તાલુકા પંચાયત ના હોદ્દેદાર શ્રીઓ, શક્તિકેન્દ્ર પ્રભારી – સંયોજક તાલુકા/શહેરના તમામ મોરચાના હોદેદારો,નગરપાલિકા ના પૂર્વ કાઉન્સિલરો, IT અને SM ટીમ, તાલુકા/શહેરના વિવિધ સેલ ના હોદેદારો તથા દરેક સમાજના વરિષ્ઠ આગેવાનો અને કાર્યકરો તથા બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.