ટંકારા હજરત ગેબનશાહપીરનો આવતીકાલે ઉષૅ મુબારક: કવ્વાલીનું શાનદાર આયોજન

Machhu news morbi
ટંકારા હજરત ગેબનશાહપીરનો આવતીકાલે ઉષૅ મુબારક: કવ્વાલીનું શાનદાર આયોજન

ટંકારા ખાતે આવતીકાલે એટલે મંગળવારે હજરત ગેબનશાહ પીર દરગાહ શરીફ,ધાર રોડ,અમરાપર રોડ ઉપર આવેલ ટંકારા સુન્ની મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા શાનદાર આયોજન કરવામાં આવ્યું તેમજ આયોજન ટંકારા ગામના હિન્દુ- મુસ્લિમ સમાજે આ‌ ઉષૅ મુબારક નો‌ લાભ લેવા‌ આયોજકો આમંત્રણ પાઠવ્યું 
ઉષૅ મુબારક હજરત ગેબનશાહપીર દરગાહ ખાતે આવતીકાલે સવારે ફઝરની નમાઝ બાદ સંદલ શરીફ તેમજ સાંજે મગરીબ નમાઝ બાદ ન્યાજ શરીફ નું આયોજન તેમજ રાત્રે (૧૦ વાગે) શાનદાર હિન્દુસ્તાન ના મશહુર કવ્વાલ (હક હુસેન મૌલા હુસેન ઝહીરમીયા) કવ્વાલી પેશ કરશે.
હજરત ગેબનશાહપીર ના‌ ગાદીનશીન સૈયદ હબીબમિયા જીલાનીમિયા કાદરી શીરાજી (કલારીયાશરીફવાળા) 

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !