બીલીમોરા ના અંદરગ્રાઉન્ડ ગરનાળા માં આજ ફરી એક વાર એક બાઈક સવાર પોતાના ફેમિલી સાથે ગટર ના પાણી માં બાઈક સાથે પડી...

Machhu news morbi
બીલીમોરા ના અંદરગ્રાઉન્ડ ગરનાળા માં આજ ફરી એક વાર એક બાઈક સવાર પોતાના ફેમિલી સાથે ગટર ના પાણી માં બાઈક સાથે પડી...
જતાં પૂરા કપડાં ગટર ના પાણી થી ભરાઈ ગયા અને આજ રીતે રોજ કેટલા બાઈક સવાર હોસ્પિટલ ભેગા થતા આવ્યા છે. અને રાહદારીઓ ને ચાલતા જવા માટે ગટર ના પાણી માંથી જવું પડે છે.
લોકો ને પડતી તકલીફ બીલીમોરા નગરપાલિકા ને કેમ દેખાતી નથી.જો ગટર નું કામ કરી રહ્યા છો તો કેમ રોજ ગટર નું પાણી ખેંચવા માટે ગાડી નથી લગાવામાં આવતી અને આ તકલીફ ક્યાર સુધી વેઠવી પડશે અને રાહદારી માટે કેમ પૂર્વ થી પશ્ચિમ માં આવા જવા માટે કેમ કોઈ લિફ્ટ કે એશ્કિલિતર કેમ મૂકવામાં નથી આજ દિવસ સુધી.પ્રજા માં પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કે તંત્ર ને કેમ આ મુશ્કેલી દેખાતી નથી.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !