ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન જામનગર અને દેવભૂમી દ્વારકા જીલ્લા ભાજપ નાં પૂર્વ પ્રમુખ જામ ખંભાળિયા ના...

Machhu news morbi
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન જામનગર અને દેવભૂમી દ્વારકા જીલ્લા ભાજપ નાં પૂર્વ પ્રમુખ જામ ખંભાળિયા ના 
પૂર્વ ધારાસભ્ય શ્રી તથા ગ્રીમકોના ચેરમેન પુર્વ સ્વ. મેઘજીભાઈ કણજારીયા ની પુણ્યતિથિ નિમિત્તે આજરોજ મહા રક્તદાન કેમ્પ નિશુલ્ક આર્યવેદિક કેમ્પ અને ક્રિકેટ ટુર્નામેન્ટ સહિત ની સેવાકિય કાર્ય ના ખુબ સુંદર આયોજન મા સર્વે મિત્રો સાથે ઉપસ્થિત રહી સ્વ મેઘજીભાઈ કણજારીયા ને પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવવા મા આવી ન્યૂઝ એહવાલ જામનગર રિપોર્ટર લખનભાઈ રાણંગા 

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !