મૉરબી જીલ્લામાં નવા નિમણૂક ભારતીય જનતા પાર્ટી કિસાન મૉરચા નૉ સન્માન કાર્યક્રમ યોજાયો.
વાંકાનેર ગરાસીયા બોર્ડિંગ ભાજપ કાર્યાલય ખાતે આજે વાંકાનેર મહારાજા રાજ્ય સાંસદ કેસરીદેવસજી ઝાલા, વાંકાનેર તાલુકા ભાજપ પ્રમુખ શ્રી રતિલાલભાઈ અણીયારીયા તેમજ મૉરબી જીલ્લા પંચાયત પ્રમુખ પતિ જેઠાભાઈ પારઘી તેમજ મૉરબી જીલ્લા આરોગ્ય ખાતા ચેરમેન શ્રીમતી સરોજબેન વાઘજીભાઇ ડાંગરોચા ના પતિ ,વાંકાનેર ભારતીય જનતા પાર્ટી દ્વારા મૉરબી જીલ્લા કિસાન મૉરચા પ્રમુખશ્રી ગણપતસિંહ એસ ઝાલા તેમજ મૉરબી જીલ્લા કિસાન મૉરચા કોષાધ્યક્ષ ધરમશીભાઈ માલકીયા તેમજ મૉરબી જીલ્લા કિસાન મૉરચા પૂર્વ ગીરૂભા જાડેજા તમામનું પુષ્પગુચ્છ ફુલ હાર સાલ ઓઢાડી સન્માન કરાયું હતું.