તેમના દ્વારા તા.05/01/2024 મકરસંક્રાંતિ શુભ તહેવાર નિમિત્તે એચ.આઇ.વી સાથે જીવતી એ .એન.સી /પી.એન.સી તેમજ પોઝિટિવ બાળકો ને અન્ય વ્યક્તિ જેવો HIV સાથે જીવી રહ્યાં છે તેમને રાશન કીટ આપવામાં આવેલ હતી, આ કાર્યક્રમ જિલ્લા DTHO ડૉ ધનસુખ સાહેબ તેમજ RMO સરડવા સાહેબના માર્ગદર્શન દ્વારા કરવામાં તેમજ ART કાઉન્સેલર , ICTC કાઉન્સેલર લેબોરેટરી ટેકનીશીયન અનમોલ ટ્રસ્ટના P M વિજયભાઈ નવજીવન ટ્રસ્ટના PM સોનલબેન ને વિહાન પ્રોજેક ORW મહાવિરસિહં તેમજ ભૌતિકભાઈ હાજર રહેલ હતા CPM રા દ્વારા એ.આર.ટી દવાનું મહત્વ જણાવેલ P.O પિયુષભાઈ દ્વારા ફેમિલી પ્લાનિંગ વિશે માહિતી આપેલ હતી.
તેમજ મોરબી સિવિલ હોસ્પિટલ થી બાળકો ના ડોક્ટર માલીનાબેન હાજર રહેલ તેમના દ્વારા ફીડિંગ નું મહત્ત્વ સમજાવે હતું તેમજ Pathology ડોક્ટર બાવળવા સાહેબ હાજર રહેલ હતા કાર્યક્રમ સફળ બનાવવા માટે શ્વેતના પ્રોગ્રામના ફીલ્ડ કોર્ડીનેટર રાજેશભાઈ લાલવાણી તેમજ પિયુષભાઈ પદમાણી મહેનત કરેલ હતી જેમાં સ્વેતાના પ્રોજેક્ટ ડાયરેક્ટર સુનિલભાઈ સ્ટેટ પ્રોગ્રામ સ્પેશ્યલિસ્ટ નિકિતાબેન દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ હતું તેમજ કાર્યક્રમમાં 60 કીટ નું અનુદાન મોરબી જિલ્લા ના અલગ અલગ દાતા શ્રી દ્વારા આપવામાં આવેલ હતી જેમાં 50kg અડદિયા 60kg ખજુર 50kg સિજનેબરચિકી 50kg ફરસાણ 60 kg ફ્રૂટ આપવામાં આવેલ હતું જેની અંદાજિત કિમત 54800 રહેલ છે તેમજ અન્ય દાતા श्री દ્વારા 10 અન્ય ખૂબ જરૂરીયાત મંદ PLHV નેરાશન કીટ આપેલ હતી. કાર્યક્રમ બાદ દરેકે દાતા શ્રી ઓ નો સહયોગ બદલ અભાવ વ્યક્ત કરવામાં આવેલ હતો. કો શ્રી દાતા ને સપોર્ટ કરવો હોય તે એફ. સી. રાજેશભાઈ કે લાલવાણી નો કોનટેક કરવુ મો. 7567517462