જામનગર દરેડ જી.આઈ.ડી.સી પ્લોટ શેડ હોલ્ટસ એસોસિયેશન દ્વારા કનસુમરા પાસે-ટેક ફેસ્ટ નું
તા ૪-૫-૬-૭-જાન્યુઆરી સુધી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તેને આજરોજ સાંસદ શ્રી પૂનમબેન માડમ તથા કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો રિપોર્ટર લખનભાઈ રાણંગા