આજરોજ લાયન્સ ક્લબ ઓફ બીલીમોરા દ્વારા જીવન સાધના હાઇસ્કુલ ચીખલી સ્પોર્ટ એક્ટિવિટી કાર્યક્રમ કરેલ હતો.
જેમાં લાયન્સ પ્રમુખ ભરત સોલંકી પ્રોફેસર અજય મજેઠીયા ડોક્ટર ભરત પટેલ તથા ઉર્મિલાબેન દેસાઈ હાજરી આપી શાળાના વિદ્યાર્થીઓ વિવિધ રમત અંતર્ગત ઇનામો આપી પ્રોત્સાહિત કરેલા હતા શાળાના પ્રિન્સિપાલ વાસંતીબેન પટેલ તથા મીનાબેન સોલંકી હાજરી આપી ક્લબને બિરદાવી હતી ઉપરોક્ત કાર્યક્રમમાં 20 ઇનામ તથા ચાર ટ્રોફી સ્કૂલના વિદ્યાર્થીઓને વિનાયક કરી હતી આ રીતે ક્લબ દ્વારા અવારનવાર સેવાકીય પ્રવૃતિઓ થતી હોય છે.