નિર્દયતા પૂર્વક ઢોરને ટેક્ક્ટરમાં ખસેડાયા, સાથે ટ્રાફિક નિયમનો ભંગ કરતી જોવા મળી બ્લેક કાચ વાળી સ્કોર્પિયો જેમાં on duty police લખેલ

Machhu news morbi
નિર્દયતા પૂર્વક ઢોરને ટેક્ક્ટરમાં ખસેડાયા, સાથે ટ્રાફિક નિયમનો ભંગ કરતી જોવા મળી બ્લેક કાચ વાળી સ્કોર્પિયો જેમાં on duty police લખેલ

જામનગર મહાનરપાલિકા આજ ઢોર પકડવા નીકળ્યું ત્યારે જામનગ ના જોલી બંગલો વિસ્તાર પાસે નિર્દયતા પૂર્વક ઢોરને ટેક્ક્ટરમાં ખસેડાયા શુ રખડતા ઢોરો પાંજરે પુરવા માટે કોઈ નિયમ નથી કે જેમ ફાવે તેમ પકડી ને કામગિરી બતાવી દેવાની લોકો એવું પણ કહે છે કે ક્યારે ગાય ના શીંગણા ભાગી નાખે છે તો ક્યારે ગંભીર ઇજા પહોંચાડવામાં આવે છે આટલી નિર્દયતા પૂર્વક કામગિરી કરવાનો મતલબ શું મૂંગા અને અબોલ ઢોર કોણે ફરિયાદ કરે, સાથે ટ્રાફિક નિયમનો ભંગ કરતી જોવા મળી બ્લેક કાચ વાળી સ્કોર્પિયો જેમાં on duty police લખેલ હતું
ટ્રાફિક નિયમનો ભંગ કરતી બ્લેક કાચ વાળી સ્કોર્પિયો જેમાં duty police લખેલ હતું તેની ટ્રાફિક પોલીસને જાણ કરી અને નિયમનું પાલન કહેલ પણ હજુ સુધી કોઈ કાર્યવાહી કરેલ જ નથી.... જોઈ કોઈ સામાન્ય માણસ હોઈ તો તુરંત જ કાર્યવાહી કરવામાં આવે કાચ દૂર કરાવે દંડ ફટકારવામાં આવે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !