બીલીમોરા શહેર મા જલારામ મંદિર મા જલારામ જયંતિ
ઉત્સવ 30મો પાથોસ્તવ ખૂબજ ધામ ધૂમ થી ઉજવવા માં આવેલ થીમા બીલીમોરા તેમાજ આજુ બાજુ ના ગામડાવો ના ભક્તો એ દર્શન કરી મહાપ્રસાદ નો લાભ લિધો હાતો , તેમાજ તેમાણી સેવાત્ય પ્રવક્યુતિ રક્તદાન શિબિર
મા 47 બાતલી એકત્રીજ કરવામાં આવેલ જલારામ ટ્રસ્ટ દ્વારા આનેક પ્રવક્યું ઘની કરવામા આવે છે તેમા ભુખ્યા ને ભોજન દર રોજ ભિક્ષુક ભોજન જમાવમા આવે છે દર અમાસ એ વિધ્વા બેહનો ને અનાજ ની કીટ આપવા માં આવે છે તેમાજ નેત્ર કેમ્પ કરવા મા આવેચે તેમાજ હોસ્પિટલ ના રોતેજ હોસ્પિટલ ના ડોકટર આંતરડા ના રોગો સાથ કેમ્પ કરવા માં આવે છે તેમાજ વાઘલ ધરા ગીરી વિહાલ ના ડોક્ટર પ્રોજોક્તા ઇંગોલે ના સથવારે ચમડી તેમાજ આયુર્વેદિક ની દરેક દવાઓ ફ્રી માં જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા આપના આવે છે , શ્રાવણ માસ દિન એ મહાપ્રસાદ નો લાભ લીધેલ છે
પ્રમુખ - મગન ભાઈ ટી પટેલ
ઉપર પ્રમુખ - મગન ભાઈ મકવાણા
મંત્રી - ભગવતી દાસ
ખજાનચી - કરમશી એમ પટેલ
ટ્રસ્ટી - દિપેશ બી પટેલ
ટ્રસ્ટી - કનૈયા વર્મા
ઉભા પાગે સેવા ચાખે છે
રિપોર્ટર નવસારી - દિનેશ જે.સોસા