મૉરબી જીલ્લા નું અને સ્મસત ભરવાડ સમાજ નું ગૌરવ ભાવેશભાઈ ગમારા એક્સ આર્મી જવાન બગથરા ગામે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

Machhu news morbi
ભરવાડ સમાજ નું ગૌરવ મૉરબી જીલ્લા બગથરા ગામે રહેતા ભાવેશભાઈ ગમારા આર્મી મેન નૉકરીની સર્વિસ પણ કરી પૉતાના વતન મૉરબી જીલ્લા બગથરા ગામે મૉરબી જીલ્લા ભરવાડ સમાજ તેમજ સંતો મહંતો તેમજ ગામ લૉકૉ દ્વારા આર્મી જવાન ભાવેશભાઈ ગમારા નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું . મચ્છુ ન્યુઝ મોરબી અખબાર અને ડેલી સોશિયલ મીડિયા ટંકારા બ્યુરોચીફ રિપોર્ટર ખૉડુભાઈ ઝાપડા એક્સ આર્મી‌.હાજર રહ્યા હતાં
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !