ઉપરોક કાર્યક્રમનાં અનુંસંધાને અજા મોરચા દ્વારા આવતી કાલે તારીખ 4/10/23 ને બુધવારે સાંજે 5 વાગ્યે તરઘડિયા મુકામે દલીત વિસ્તાર માં મહિલા સંમેલન તથા યુવા સંમેલન તથા સરકારશ્રી ની વિવિધ યોજનાનાં લાભાર્થીઓ ની મુલાકાત તથા સાંજે 7.30 વાગ્યે તરઘડીયા ચોકડીએ શ્રી સિધાર્થ ગૌશાળાએ સંધ્યા આરતી નું આયોજન કરેલું હોય તો જીલ્લા તથા તાલુકા ભાજપ નાં તમામ હોદેદારો તથા કાર્યકર્તા મિત્રોએ હાજરી આપવા નમ્ર વનંતી
ઉપરોક કાર્યક્રમનાં અનુંસંધાને અજા મોરચા દ્વારા આવતી કાલે તારીખ 4/10/23 ને બુધવારે સાંજે 5 વાગ્યે તરઘડિયા મુકામે દલીત વિસ્તાર માં મહિલા સંમેલન તથા યુવા સંમેલન...
ઑક્ટોબર 04, 2023
Tags