વિષય: ABVP મોરબી દ્વારા જ્ઞાન સહાયક ભરતી ને લઈ TET TAT ના પરીક્ષાર્થીઓના ન્યાય માટે કલેક્ટર કચેરી ખાતે ધરણા કરી વિરોધ કરવામાં આવ્યો.

Machhu news morbi
વિષય: ABVP મોરબી દ્વારા જ્ઞાન સહાયક ભરતી ને લઈ TET TAT ના પરીક્ષાર્થીઓના ન્યાય માટે કલેક્ટર કચેરી ખાતે ધરણા કરી વિરોધ કરવામાં આવ્યો.
જય ભારત સાથે જણાવવાનું કે અખિલ ભારતીય વિધાર્થી પરિષદ છેલ્લા 75 વર્ષ થી વિધાર્થીઓના હિત માટે કાર્યરત રહી વિધાર્થીહિત અને રાષ્ટ્રહિત ના કાર્યો કરતું વિશ્વ નું સૌથી મોટું વિધાર્થી સંગઠન છે. 
         TET TAT ની પરીક્ષા માં જે સરકાર દ્રારા જ્ઞાન સહાયક યોજના ના વિરોધમા ABVP અને ઉમેદવારો દ્વારા કલેકટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન અને ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ કરવામાં આવ્યો હતો. અને આ જ્ઞાન સહાયક યોજના રદ કરી કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. અમારી આ માંગ નહી સ્વીકારવામાં આવે તો ગાંધીનગર ખાતે ઉગ્ર રજુઆત કરવામાં આવશે.
                                
                
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !