સુરેન્દ્રનગર આંગડવાડી વર્કર બહેનોએ જિલ્લા કલેકટર કચેરી ખાતે નોંધાવ્યો વિરોધ..

Machhu news morbi

સુરેન્દ્રનગર આંગડવાડી વર્કર બહેનોએ જિલ્લા કલેકટર કચેરી ખાતે નોંધાવ્યો વિરોધ..
સમયસર પગારની ચુકવણી ન કરવામાં આવતી હોવા મામલે આંગડવાડી વર્કર બહેનોનો કલેકટર ઓફિસમાં વિરોધ..

આંગડવાડીમાં આવતા બાળકોને આપવામાં આવતા ભોજનના બિલો છેલ્લા 6 માસ થી પાસ કરવામાં નથી આવ્યા..
આંગડવાડીની મહિલા કર્મચારીઓ પોતાના પગારના નાણાં વપરાશ કરી અને બાળકોને ભોજન આપી રહ્યા છે..

આંગડવાડીની બહેનોને માનસિક ભાર આપવામાં આવતો હોવાનો પણ આક્ષેપ...
જિલ્લા કલેકટરને રજુઆત કરી અને તાત્કાલિક પ્રશ્નોનો નિવોડો આવે તેવી આંગડવાડી વર્કર બહેનોએ લાગણી વ્યક્ત કરી...

રજુઆત દરમ્યાન કાયદો અને વેવસ્થા ન કથળે તે માટે કલેકટર ઓફિસ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો...
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !