વાંકાનેરમાં જુની અદાવતમાં યુવક પર હુમલો, કારમાં પહોંચાડ્યું નુકશાન

Unknown
વાંકાનેરમાં અસામાજિક તત્વોનાં આતંકની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં જૂની અદાવતમાં ઈસમોએ એક યુવકની કાર આગળ મોટરસાઈકલ નાખી કાર
રોકથી કાર પર પથ્થરમારો કર્યો હતો. અને યુવક કારમાંથી બહાર નીકળતા તેના પર છ જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો. જે સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો છે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !