જેતપુર શહેર ખાતે શ્રી સોરઠીયા ઘોબી સમાજ-જેતપુર દ્વારા આયોજીત સમાજના તેજસ્વી બાળકોના સન્માન સમારોહ તેમજ સ્નેહમિલન સમારોહમા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થીત રહીને બાળકોનુ સન્માન કરતા જીલ્લા બેંકના યુવા ડીરેક્ટર લલિત રાદડીયા તેમજ રમેશભાઈ જોગી અને રાજુભાઈ ઉસદડીયા.
*ન્યૂઝ એહવાલ રિપોર્ટર મીહીર જોષી (જેેતપુુર)*