રાજકોટ ના જેતપુર માં આત્મહત્યા નો બનાવ.દયા બેન શંભુભાઈ સરિયા...

Machhu news morbi
રાજકોટ ના જેતપુર માં આત્મહત્યા નો બનાવ.
દયા બેન શંભુભાઈ સરિયા 

જેતપુર સિટી પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હતું
આપઘાત નુ કારણ અકબંધ
ત્રણ પોલીસ ના ત્રાસ થી આપઘાત કર્યાનું પરિવાર નો આક્ષેપ
કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા જેતપુર પહોચિયા હતા અને કાયદેસર ની કાર્યવાહી કરવા માટે ડીવાઈએસપી રોહિત ડોડીયા તેમજ સિટી પીઆઈ અજીતશિહ હેરમાં સાથે જેતપુર સર્કિટ હાઉસ ખાતે કોળી સમાજ નાં આગેવાનો અને દયાબેન ના પિતા ની હાજરીમાં એક બેઠક યોજી હતી અને આ અંગે કેબિનેટ મંત્રી એ જણાવેલ કે આપઘાત ના બનાવમાં કોઇ દોષિતો ને છોડવામાં નહિ આવે અને જો તપાસનીશ પોલીસ ની તપાસ યોગ્ય નહિ લાગે તો બે ત્રણ દિવસ માં પોલીસ ની અન્ય એજન્સી દ્વારા તપાસ કરાવવામાં આવશે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !