14 ઓગસ્ટે પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસ પર દુબઈના બુર્જ ખલીફા પર પાકિસ્તાનનો ધ્વજ ન દર્શાવવા બદલ સૂત્રોચ્ચાર કરતા. પાકિસ્તાનીઓનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયો રેકોર્ડ કરતીએક મહિલાને એવું કહેતી સાંભળવામાં આવી હતી કે, (હમારી યે ઔકત રહે ગયી હૈ ) વાસ્તવમાં, સેંકડો પાકિસ્તાનીઓ બુર્જ ખલીફા પાસે એકઠા થયા હતા.
પાકિસ્તાનનો ઝંડો બુર્જ ખલીફા પર ન દેખાડ્યા પછી.
ઑગસ્ટ 14, 2023
Tags