તારીખ: 14-08-2023 ના રોજ વાંકાનેર શહેર ખાતે તિરંગા યાત્રા યોજાય.

Unknown
 વાંકાનેર શહેર ખાતે ગર્લ્સ સ્કૂલ થી વિશાળ તિરંગા યાત્રા નીકળી હતી જેમાં વાંકાનેર ના લોક લાડીલા ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી તથા નગરપાલિકા માં ચીફ ઓફિસર ગિરીશભાઇ સરૈયા ના માર્ગદર્શન નીચે યોજવા માં આવી હતી આ યાત્રા અડધો કિલોમીટર જેટલી લાંબી હતી અને આ યાત્રા વાંકાનેર શહેર ના
 માર્કેટ ચોક,ચાવડી ચોક, ગ્રીન ચોક,   લક્ષ્મીપરા ચોક, કુંભરપરા ચોક, પાતળીયા રોડ થઈ ને ગર્લ્સ સ્કૂલ એ પૂર્ણ કરવા માં આવી હતી આ યાત્રા માં લોક લાડીલા ધારાસભ્યશ્રી જીતુભાઈ સોમાણી,ચીફ ઓફિસર ગિરીશભાઇ સરૈયા,ગર્લ્સ સ્કૂલ નો સ્ટાફ, નગરપાલિકા સ્ટાફ, ભારતીય જનતા પાર્ટીના ના કાર્યકર્તા, ગર્લ્સ સ્કૂલ ની બાળા, શારદા સ્કૂલ ની બાળા,તેમજ શહેર ના નાગરિકો ઉપસ્થિત રહી ને વિશાળ તિરંગા યાત્રા યોજવામાં માં આવી હતી.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !