તારીખ 05/08/2023 ના મીટીંગ યોજાઈ મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય...

Machhu news morbi
તારીખ 05/08/2023 ના મીટીંગ યોજાઈ મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય એ તેમાં મોરબી જિલ્લા બંક્ષી પંચ મોરચા અને હરેક તાલુકાના બંક્ષી પંચ મોરચા ના પ્રમુખશ્રી મંત્રીશ્રી હાજરી આપી હતીઃ
આજરોજ મોરબી જિલ્લા કાર્યાલય ખાતે આગમી કાર્યક્રમ પ્રદેશ અધ્યક્ષ બક્ષીપંચ મોરચા મયંકભાઇ નાયકજીનો 10 તારીખના રોજ મોરબી ખાતે રાખેલ હોઈ તેના અનુસંધાને મોરબી જિલ્લા બક્ષીપંચ મોરચાની મિટિંગ યોજાઈ.. લિ. મોરબી જિલ્લા ભાજપ મહામંત્રીશ્રી બક્ષીપંચ મોરચા.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !