આજ રોજ થાન તાલુકાના મૉરથળા સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક ની શાખા માં થી બ્રાંચ મેનેજર શ્રી પ્રકાશભાઈ શ્રી માળી સાહેબ ની બદલી પોરબંદર જિલ્લામાં નાગકા ગામે થયેલ હોવાથી ગામનાં આગેવાનો એ બહોળી સંખ્યામાં હાજરી આપેલ અને સાહેબ નો વિદાય સમારંભ ગોઠવેલ ગામનાં આગેવાનો મેનેજર સાહેબ ની કામગીરી બાબતે ખૂબ પ્રશંસા કરેલ અને મેનેજર સાહેબ શ્રી વાસુકી દાદા ના મંદિરે દર્શન કરી સાહેબ શ્રી ના હસ્તે વૃક્ષારોપણ કરી અને સાહેબ ને ભાવ વિભોર થઇ ને વિદાય આપેલ મૉરથળા ...