નવસારીમાં જૂના વિસ્તારમાં ગેસ સિલિન્ડર પાણીમાં તણાયા.

Unknown

રાજ્યમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે. નવસારીમાં 2 કલાકમાં 10 ઇંચ વરસાદ વરસ્યો છે. જેના પગલે ઘણી જગ્યાએ પાણી ભરાયા છે. જેથી લોકોને ભારે પરેશાની ભોગવી પડી હતી. વરસાદી પાણીમાં ગેસ સિલિન્ડર તણાયા સાથે સાથે એક કાર પણ પાણીના પ્રવાહમાં તણાઈ  નવસારી જિલ્લામાં વરસાદે વિનાશ વેર્યો છે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !