ગુજરાતમાં પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ.

Unknown
ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ સફાળી જાગેલીપોલીસ. મંગળવારથીગુજરાતભરમાં કરશે સ્પેશિયલ ડ્રાઇવ, આ મેગા ડ્રાઇવ એક મહિના સુધી ચાલશે સ્ટંટ કરતા લોકો, ઓવરસ્પીડ તેમજ ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર લોકો સામે કરાશે કડક કાર્યવાહી, કોઈની પણ ભલામણ ન ચલાવવા રાજ્ય પોલીસ વડાનો સ્પષ્ટ આદેશ.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !