જામનગરમાં મોટું વૃક્ષ ધરાશાય.

Unknown
જામનગરમાં, રણજીત નગર પ્રણામી સ્કૂલ પાસે.તીવ્ર ગતિથી પવન ફૂંકાતા મોટું ઝાડ ધરાસાય થતા રણજીત નગર થી તળાવની પાળે જતો રસ્તો બંધ.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !