આજ રોજ વાંકાનેર ખાતે મચ્છો માતાજી ની ભવ્ય શોભાયાત્રામાં.

Unknown
આજ રોજ વાંકાનેર ખાતે મચ્છો માતાજી ની ભવ્ય શોભાયાત્રા પ્રસંગે લોક લાડીલા ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી ઉપસ્થિત રહ્યા હતા અને આ શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં માલધારી સમાજ તેમજ સમસ્ત હિન્દુ સમાજનાં લોકો ઉપસ્થિત રહી અને મચ્છો માતાજીનાં દર્શન કરી મહાપ્રસાદનો લાભ લીધો હતો.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !