અમદાવાદમાં ભગવાન જગન્નાથ ના રથયાત્રાના રૂટ વિશે જાણો મહત્ત્વની માહિતી.

Unknown

જગન્નાથનરસિંહદાસજીએકરાવી હતી
 અમદાવાદમાં રથયાત્રાનો પ્રારંભ 146 વર્ષ પહેલા થયો હતોસૌ પ્રથમ ભગવાનની બળદગાડામાં નિકળતી હતી.
અમદાવાદમાં રથયાત્રાનો પ્રારંભ 146 વર્ષ પહેલા થયો હતો. સૌપ્રથમ ભગવાનની રથયાત્રા બળછાડામાં નિકળતી હતી. તેમજ જગન્નાથ મંદિરના મહંત નરસિંહદાસજીએ રથયાત્રા શરૂ કરાવી હતી. જેમાં વર્ષ 1878માં અષાઢી બીજના ક્વિસે પ્રથમ વખત  નિકળી હતી.
અમદાવાદની રથયાત્રા દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા છે. રથયાત્રામાં 18 ગજરાજો, 101 ટ્રકો, 30 અખાડા, 18 ભજન મંડળીઓ, 3 બેન્ડબાજા વાળા જોડાશે. સાધુસંતો અને ભક્તો સાથે 100 તથા1200 જેટલા ખલાસીઓ જોડાશે.રથયાત્રા દરમિયાન 30,000 કિલો મગ, 500 કિલો જાંબુ, 500 કિલો કેરી, 400 કિલો કાકડી અને દાડમનો પ્રસાદ યોજાશે. તથા 2 લાખ, ઉપરણા પ્રસાદમાં અપાશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા પહિંદવિધિ કરાશે. તથા સવારે 4 વાગે મંગળા આરતીમાં કેન્દ્રીય  અમિત શાહ હાજર રહેશે. તથા સવારે 5 વાગે જગન્નાથજીનો પ્રિય આદિવાસી નૃત્ય અને રસ ગરબા, ભગવાનના પાટા ખોલવાની વિધિ કરવામાં આવશે. સરે 5.45 વાગે રથમાં ભગવાનને બિરાજમાન કરવામાં આવશે. સવારે 7 વાગે રથયાત્રાનો શુભારંભ કરવામાં આવશે.
રથયાત્રાનો રૂટ,
સવારે 7 વાગે મંદિરથી રથયાત્રાનોપ્રારંભ થશે.
9 વાગે AMC ઓફિસ પાસે પહોંચશે
9.45 વાગે રાયપુર ચકલા
10.30 વાગે ખાડીયા ચાર રસ્તા
11.15 કાલુપુર સર્કલ 12 વાગે સરસપુર
1.30 સરસપુરથી પરત
2 કાલુપુર સર્કલ
2.30 પ્રેમ દરવાજા
3.15 દિલ્હી ચકલા
3.45 શાહપુર દરવાજા
4.30 આર.સી.હાઇસ્કુલ
5 વાગે ઘી કાંટા
545 વાગે પાનકોર નાકા
6.30 માણેકચોક
8.30 વાગે નિજ મંદિર પરત.


Our website uses cookies to enhance your experience. Learn More
Accept !