સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના મોદી સરકાર ના 9 વર્ષ ....

Machhu news morbi
*સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના મોદી સરકાર ના 9 વર્ષ* ની કેન્દ્ર સરકારની ઉજવણી નિમિત્તે 
ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા વિશેષ જન સંપર્ક અભિયાન અંતર્ગત આજે તારીખ ૧૯ જુનના રોજ *૬૬ ટંકારા વિધાનસભા* ટંકારા તેમજ મોરબી તાલુકા ભાજપ મંડલ ની *અલ્પકાલીન વિસ્તારક યોજના* અને 
*ઘર ઘર સંપર્ક યોજના* માટે ની ચર્ચા, આયોજન મોરબી જિલ્લા ભાજપ કાર્યાલયે કરવામાં આવ્યુ. આ બેઠકમાં 66- ટંકારા વિધાનસભા ના પ્રવાસી કાર્યકર્તા શ્રી ગોતમભાઇ ગોસ્વામી ની ખાસ ઉપસ્થિતી મા તથામોરબી જિલ્લા ભાજપ પ્રમુખશ્રી રણછોડભાઈ દલવાડી, ટંકારા વિધાનસભાના ધારાસભ્ય શ્રીદુર્લભજી ભાઇ દેથરીયા, મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી જયુભા જાડેજા, મોરબી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ નિર્મલભાઈ જારીયા, હસુભાઈ પંડયા, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડીયા, તાલુકા ભાજપ પ્રમુખ કીરીટભાઈ અંદરપા તેમજ મોરબી તાલુકા ભાજપ મંત્રી બચુભાઈ અમૃતીયા ઉપસ્થિત રહ્યા હતા.

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !