વાંકાનેર ખાતે આવેલા સુપ્રસિદ્ધ માટેલ ધામમાં ખોડીયાર માતાજીનું મંદિર આવેલું છે જ્યાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો તથા તહેવારોની ઉજવણી કરવામાં આવતી હોય છે.
વાંકાને તાલુકાના : માટેલ ધામ ખાતે અષાઢી બીજનો કાર્યક્રમ રાબેતા મુજબ યોજાશે.
જૂન 19, 2023
Tags