મોરબીના માણેકવાડા ગામે દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ.

Machhu news morbi
મોરબી : મોરબી તાલુકાના માણેકવાડા ગામે તાલુકા પોલીસ ટીમે આરોપી રામજીભાઈ માવજીભાઈ ચૌહાણના રહેણાંકમાં દરોડો પાડી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લઈ દેશી દારૂ, આથો અને ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂપિયા 870નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !