મોરબી : ત્રણ પોલીસકર્મીને મળ્યું પ્રમોશન.

Machhu news morbi
  
 ત્રણ હેડ કોન્સ્ટેબલને ASI નું પ્રમોશન આપવામાં આવ્યું છે.

મોરબી: મોરબી જીલ્લામાં ફરજ બજાવતા ત્રણ બિનહથિયારી હેડ કોન્સ્ટેબલને બિનહથિયારી એ.એસ.આઈ. તરીકે બઢતી આપવાનો આદેશ આજે કરવામાં આવ્યો છે

મોરબી જીલ્લા પોલીસ દળમાં ફરજ બજાવતા ત્રણ કર્મચારીને પ્રમોશનનું ગીફ્ટ આપવામાં આવ્યું છે જેમાં ટંકારામાં ફરજ બજાવતા વસંતરાય રાજાભાઈ વધેરા, એલ.સી.બી.માં ફરજ બજાવતા દિલીપકુમાર યશવંતભાઈ ચૌધરી તેમજ પોલીસ હેડ ક્વાર્ટર (પેરોલ ફર્લો) માં ફરજ બજાવતા વિક્રમભાઈ સબળસંગ બોરાણા એમ ત્રણ હેડ કોન્સ્ટેબલને ASI નું પ્રમોશન આપવામાં આવ્યું છે.

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !