મોરબી શાળા સ્કૂલ પાસે રોમિયોગીરી નો ક્રેઝ સમાજના આગેવાનો માટે બન્યો લાલબત્તી સમાન .

Machhu news morbi
*મોરબી શાળા સ્કૂલ પાસે રોમિયોગીરી નો ક્રેઝ સમાજના આગેવાનો માટે બન્યો લાલબત્તી સમાન!*
આજના આધુનિક યુગમાં શાળા સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિક્ષણના શબ્દનું જ્ઞાન સાથે  સાંસ્કૃતિક સામાજિક
પરિવારિક મોટાભાગના શિક્ષકો પૂરું પાડતા હોય છે જેનું હોમવર્ક લેસન વાલી વારસદાર એ  કરાવવું જોઈએ જેમકે શાળા સ્કૂલે જતી દીકરી કે દીકરાને મોબાઈલથી દૂર રાખી પરિવારિક સંસ્કારિક મિત્ર સ્વભાવ થી હેત વર્ષા સાથે વ્યસન મુક્ત બાળકો રહે અને કુળ ટેવ ઓ કારણ વગર મોબાઈલ યુઝ કરવો નેગેટીવ મેસેજ ફોરવર્ડ કરવા નેગેટીવ વિચારો ઉત્પન્ન ના થાય તેવા ઉદ્દેશ સાથે પોતાના બાળકો આજનું વિદ્યાર્થી કાલ પોતાનું અને પોતાના પરિવારનું સમાજનું અને દેશનું ગૌરવ બને એવા હિત પ્રયાસો કરવા જોઈએ નાની વયમાં પ્રેમ ઇશ્ક મહોબ્બત લવ જેવા વાક્યો મા પરિવારિક પ્રેમ ઇશ્ક મહોબ્બત લવ માતા સાથે પિતા સાથે પરિવાર સાથે રાખી પોતાનું અને પોતાના પરિવારની ઈમેજ ઇજ્જત જાળવી રાખે એવા આત્મા નિર્ભર વિદ્યાર્થી બને અને રોમિયોગીરી કરનાર વાસના ભૂખ્યા એરુ એવા યુવાનો બાળકો  પોતાની દ્રષ્ટિએ પોતાના પરિવારમાં પોતાની મા બેન દીકરી ની જેમ જ અન્ય સ્ત્રી મહિલા બાળકી વિદ્યાર્થી છે એ ભૂલવું ના જોઈએ હાલ મોરબીમાં રોમિયોની શાન ઠેકાણા લાવવા માટે શાળા સ્કૂલ આસપાસ પોલીસ ટીમ દ્વારા રોમિયોગીરીની નાબૂદ કરવાના પ્રયાસો કરી રહ્યા છે એના બદલે પરિવારજનો સજાગ બને અને પોલીસને સહયોગ આપી આજના આધુનિક યુગમાં યુવાનોમાં રોમિયોગીરી આપોઆપ નાબુદ કરવા ના પ્રયાસો કરવા જોઈએ જેમકે મોબાઈલના મધ્યમથી whatsapp facebook ફ્રેન્ડ કોણ અને કેવા? વ્યક્તિ અને કેટલા છે? તેની જાણકારી વાલી વારસદાર એ રાખવી જોઈએ અને સમાજના આગેવાનોએ પણ સમાજમાં કુળ ટેવ સહિત પરિવારિક એકતા કરી સંગઠિત બનાવી શિક્ષિત બનાવી સમાજ ના વ્યક્તિઓનો વિકાસ કરવો જોઈએ રાજકીય ક્ષેત્રે સામાજિક ક્ષેત્રે શિક્ષણ ક્ષેત્રે ખેલ કુદ ક્ષેત્રે સમાજનું ગૌરવ અને શાળા સ્કૂલનું ગૌરવ તે સમાજનો વિદ્યાર્થી  બને તેવા પ્રયાસો કરી સમાજમાં પ્રેરણા રૂપ એકતા ભાઈચારો લાવવો જોઈએ હાલમાં સમાજવાદ જ્ઞાતિ  જાતિનાવાદ વિવાદો નું ભૂત ધુણવા લાગ્યું છે જેથી માનવ ની માનવતા મોરબીમાં મરી પડી હોય તેવું દ્રશ્ય અખબારો ના સમાચાર બને છે દરેક યુવા વર્ગ આત્મા નિર્ભર બની તે દિશામાં તંત્ર અને  ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ આગળ આવે તે જરૂરી છે મોરબીમાં રોમિયોગીરી નાબૂદ  કરવા પોલીસ જે  સીન સપાટા સીન શોટ દેખાવ પ્રદર્શન કરી યુવાનોમાં બાળકોમાં માનસિક તનાવ સાથે નિર્દોષ ભોગ ના બને તેની તાકેદારી રાખવી જોઈએ તે આજના આધુનિક યુગમાં તાતી જરૂરિયાત બની છે જે સમાજ ચિંતક અગ્રણી આગેવાનોએ ભૂલવું ન જોઈએ.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !