વાંકાનેર તાલુકાના ગુંદા ખડા ગામના કોન્ટ્રાક્ટર ધુઘા ભાઈ સાપરા ના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ ની વર્ષા
વાંકાનેર તાલુકાના નાના એવા ગુદાખડા માં મિત્ર સ્વભાવિ એવા ધુઘા ભાઈ સાપરાજેસમગ્રવાંકાનેર પંથકમાં શિક્ષકો તલાટી મંત્રીઓ ટિડિયો ડીડીઓ વકીલો ડોક્ટર પત્રકાર પોલીસ સહિત રાજકીય અગ્રણીઓ આગેવાનો અને સર્વે સમાજ ના આગેવાનો અગ્રણીઓ સાથે ગાંઠ સંબંધધારી એવા મીઠી વાણીના મીઠા સ્વભાવના ધુઘા ભાઈ સાપરા જેવો વ્યવસ્થાએ કોન્ટ્રાક્ટર નું કામ કરી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે સાથે સાથે સામાજિક સેવા જાતજાતના ભેદભાવ રાખ્યા વગર પોતાની યથાશક્તિ પ્રમાણે કરી અન્ય ના જરૂરત મંદ ગરીબ મધ્યમ વર્ગના વૃદ્ધો બાળકો વડીલો ના આશીર્વાદ પ્રાપ્ત કરી નાની ઉંમરમાં નાના એવા ખુદાખડા ગામે મોટું નામ ધુઘા ભાઈ સાપરા સર્વે સમાજમાં લોકજાના ધરાવતું થયું છે ત્યારે તારીખ 15 5 2023 ના રોજ જન્મદિવસ હોવાથી શુભેચ્છકો મિત્રો આજના આધુનિક યુગમાં સોશિયલ મીડિયાના મધ્યમથી whatsapp facebook twitter instagram સહિત સગા સંબંધી વગેરે વગેરે જન્મદિવસની શુભેચ્છા અભિનંદન પાઠવી રહ્યા છે