મોરબી :શ્રી રાજપૂત કરણી સેનાની નવનિયુક્ત ટીમનો પદગ્રહણ સમારોહ યોજાયો...

Machhu news morbi
મોરબી જીલ્લાની શ્રી રાજપૂત કરણી સેનાની નવનિયુક્ત ટીમનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો શ્રી રાજપુત કરણી સેનાના મોરબી જિલ્લા પ્રમુખ તરીકે મનોજસિંહ જાડેજા, મોરબી તાલુકા પ્રમુખ તરીકે જયદેવસિંહ જાડેજા, માળિયા તાલુકા પ્રમુખ તરીકે કુલદીપસિંહ જાડેજા, શહેર પ્રમુખ તરીકે અશોકસિંહ ચુડાસમાએ કાર્યભાર સંભાળ્યો હતો.

સોશિયલ મીડિયા મોરબી જિલ્લા ઇન્ચાર્જ જાડેજા મહિદિપસિંહ વીરપરડા તેમજ મોરબી શહેર સોશિયલ મીડિયા ઇન્ચાર્જ જાડેજા જયદીપસિંહ સહિતના તમામ હોદ્દેદારો અને સભ્યો તેમજ અન્ય મહેમાનો અને ૧૦૦ જેવા સભ્યો ગામો ગામથી કરણી સેનામાં જોડાયા હતા આ તકે શ્રી રાજપુત કરણી સેનાની ગુજરાત પ્રદેશના અધ્યક્ષ વી એસ જાડેજા, ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ દોલુભા જાડેજા સરમત, ગુજરાત સહમંત્રી ભાવસિંહજી ઝાલા, મોરબી રાજપૂત સમાજના પ્રમુખ દસુભા ઉદેસિંહ ઝાલા, ઝાલા રાજપૂત સમાજના પ્રમુખ રઘુભા ઝાલા ખીજડીયા, કિશોરસિંહ ઝાલા, કે ડી જાડેજા, વિક્રમસિંહ જાડેજા વવાણીયા, રાજપુત યુવા સંઘના પ્રદેશ સંગઠન મંત્રી નિરુભા ઝાલા, મહાવીરસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ ઝાલા, સહદેવસિંહ ઝાલા રવાપર નદી, મૂળરાજસિંહજી ઝાલા, પ્રદેશ મહામંત્રી ક્રિપાલસિંહજી જાડેજા, શક્તિસિંહ ઝાલા કોંઢ, દિલીપસિંહ પરમાર દેવળીયા, યુવરાજસિંહ જાડેજા, જયરાજસિંહ જાડેજા સિરોઈ, અનિરુદ્ધસિંહ જાડેજા વાઘારવા, મોરબી જિલ્લાના ગામો ગામથી ક્ષત્રિય અગ્રણીઓ તેમજ યુવાનો અને વડીલોએ હાજરી આપી અને રાજપુત કરણી સેનાના નવ નિયુક્તિ હોદેદારોનો હોસલો બુલંદ કર્યો હતો

જે સમારોહમાં શ્રી રાજપુત કરણીસેનાના પ્રમુખ વીરભદ્રસિંહ જાડેજા, ઉપપ્રમુખ ક્ષત્રિય સમાજ મોરબીના પ્રમુખ શ્રીરાજપુત કરણીસેનાના રાષ્ટ્રીય સંયોજક પ્રવિણસિંહ, મહામંત્રી કિપાલસિહભાઈ ઝાલા શક્તિસિંહભાઈ, સહિતના આગેવાનોએ ખાસ હાજરી આપી હતી.
🌹.  જયદેવસિંહ જાડેજા પ્રમુખ નેં ખુબ ખુબ શુભેચ્છાઓ "મરછુ ન્યૂઝ મોરબી" પત્રકાર પરીવાર તરફથી જીવનમાં ખૂબ આગળ વધૉ હિન્દુ સમાજ ખુબ મૉટી નામના ધરાવૉ એવી શુભકામનાઓ .                                                           
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !