મચ્છુ ન્યુઝ મૉરબી ની ઈફેક્ટ
*મોરબીમાં જિલ્લા પોલીસ વડા એ શાળા સ્કૂલના સંચાલકો અને વાલીઓ સાથે કરી તત્કાલ મિટિંગ*
"મિટિંગમાં વિવિધ ચર્ચા વિચારણા સાથે શાળા સ્કૂલ પાસે વેચાતા દારૂ અટકાવા મહિલા એ કરી રજૂઆત!"
મોરબીમાં શાળા સ્કૂલ પાસે રોમિયોગીરી અને દારૂ અંગે તંત્ર અને સ્થાનિક પ્રજાના પ્રતિનિધિ સાથે સાથે વિદ્યાર્થીઓના વાલી વારસદાર એ કાળજી રાખવી જોઈએ એવા સમાચારો પ્રજાહિત અંતર્ગત પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા ગત તારીખ 4/5/2023 ના રોજ આશરે સવારે 11:00 વાગ્યાના સુમારે શાળા સ્કૂલ આસપાસ રોમિયો ગીરી સામે પોલીસ એલર્ટ થઈ હોય તેમ મોરબી શાળા સ્કૂલ કોલેજ પાસે દ્રશ્ય જોવા મળ્યા હતા જેના અનુસંધાને મચ્છુ ન્યુઝ દ્વારા પવિત્ર પત્રકારી ક્ષેત્રે પ્રજા ચિંતન સમાચારો અંતર્ગત પ્રસિદ્ધિ આપેલ હતી જેને બુદ્ધિજીવી અને તંત્ર એ ધ્યાને રાખી તત્કાલ વાલી મીટીંગ મોરબી જિલ્લા પોલીસ વડાના અધ્યક્ષ સ્થાને એ ડિવિઝન પોલીસ મથકમાં યોજાયેલ હતી જેમાં શાળા સ્કૂલ કોલેજના શિક્ષકો અને પ્રતિષ્ઠ વેપારી સહિત વિદ્યાર્થીઓના વાલી હાજર રહ્યા હતા વિવિધ ચર્ચા વિચારણા સાથે મીટીંગ યોજાયેલ જેમાં અસામાજિક પ્રવૃત્તિઓને નાબૂદ કરવા તેમજ ટ્રાફિક સમસ્યા નાની વયના બાળકોને વાહન ના દેવા વગેરે વગેરે સલામ મસોરા કરવામાં આવ્યું હતું જેમાં પોલીસે કાયદાકીય માર્ગદર્શન આપ્યું હતું જે પ્રજા ચિંતન સમાચાર અંતર્ગત તંત્ર એ નોંધ રાખી પ્રજાના રક્ષક પ્રજા ચિંતક મીટીંગ અંતર્ગત પરિસ્થિતિને ધ્યાને રાખી દર મહિને વાલી વારસદાર સાથે શિક્ષકોની મીટીંગ કરવામાં આવે અને વિદ્યાર્થીઓને પણ આવી પ્રજા ચિંતક મિટિંગમાં રાખી કાયદાકીય માર્ગદર્શન સાથે સાથે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર ના પરિપત્રો તેમજ કાયદાકીય માર્ગદર્શન સાથે પરિવારિક સંસ્કારિક માર્ગદર્શન અંતર્ગત વ્યસન મુક્તિ અને કુળ ટેવ યુવા પેઢીમાં નષ્ટ નાબૂદ થાય તેવા પ્રયાસો સાથે લોક જાગૃતિ અભિયાન અંતર્ગત લોકો હિત કાર્ય કરવા માં સ્થાનિક પ્રજાના પ્રતિનિધિઓ પણ આવી મિટિંગમાં હાજરી આપી પ્રજાલક્ષી કામગીરી હાથ ધરે તે આજના આધુનિક યુગની ખાસ જરૂરિયાત બની છે ડિજિટલ ગુજરાત મા વિદ્યાર્થીનીઓની સલામતી માટે પહેલા શાળા સ્કૂલ પાસે વેચાતા દારૂ બંધ કરવો તેવી પણ મિટિંગમાં મહિલાએ રજૂઆત કરી હતી નોંધનીય છે કે મચ્છુ ન્યુઝ દ્વારા દારૂ અને રોમિયોગીરી અંગે તંત્ર અને પ્રજાના પ્રતિનિધિ સહિત વાલી વારસદારોએ કાળજી રાખવી જોઈએ એવા સમાચારો ફરજના ભાગે પ્રસિદ્ધિ આપી છે તે પ્રસિદ્ધિને તંત્ર અને વાલી વારસદારોએ આ મિટિંગમાં પ્રતિસાદ પૂરો પાડ્યો હોય તેમ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી નોંધનીય છે કે વાલીદારોએ પણ પોતાના બાળકોને શાળા સ્કૂલે જતી વખતે મોબાઈલ જરૂર પૂરતો જ યુઝ કરવા દેવાય તેમજ મોબાઈલ ના મધ્યમથી સોશિયલ મીડિયા ફેસબુક whatsapp twitter instagram વગેરે વગેરે ડિજિટલ યુગમાં ફ્રેન્ડ સર્કલ ની ચકાસણી રાખવી જોઈએ અને વિદ્યાર્થી આત્મા નિર્ભર બની પોતાનું અને પોતાના પરિવારનું ભાવિ બન્યો ભવિષ્યમાં આજનો વિદ્યાર્થી કાલ દેશનું ગૌરવ બને તેવી તકેદારી કાળજી પૂર્વક રાખીને વાલી વારસદારોએ કાળજી રાખવી જરૂરી છે આવી પ્રજા ચિંતન મિટિંગમાં પ્રજાના પ્રતિનિધિઓ પણ અચૂક હાજરી આપવી જોઈએ જેથી પ્રજા લક્ષી પ્રશ્નો અંતર્ગત રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર પ્રજાહિત પ્રશ્નોનું તત્કાલ નિરાકરણ લાવવા ખરા પ્રજાહિત પ્રતિનિધિ ની ઓળખ પૂરી પાડવી જોઈએ તે પ્રજાના પ્રતિનિધિએ ભૂલવું ના જોઈએ