વાંકાનેર શહેર યુવા ભાજપ ટીમ દ્વારા વાંકાનેર શહેર પોલીસ સ્ટેશનમાં ચાર્જ સંભાળતા નવનિયુંકત પી.આઇ.શ્રી પી.ડી.સોલંકી...

Machhu news morbi
તા. ૫/૫/૨૦૨૩ શુક્રવાર ના રોજ વાંકાનેર શહેર યુવા ભાજપ ટીમ દ્વારા વાંકાનેર શહેર પોલીસ સ્ટેશનમાં ચાર્જ સંભાળતા નવનિયુંકત પી.આઇ.શ્રી પી.ડી.સોલંકી સાહેબની મુલાકાત લઈ સાલ ઓઢાડી ફૂલહાર કરી શુભેચ્છા પાઠવવા આવી હતી. આ તકે વાંકાનેર શહેર યુવા ભાજપ પ્રમુખ જયેન્દ્રસિંહ ઝાલા અને મહામંત્રી નીતેશભાઇ પાટડિયા , કિશાન મોરચા વાંકાનેર શહેર મંત્રી ક્રિપાલસિંહ ઝાલા અને કારોબારી સભ્ય ઉપસ્થિત રહ્યા હતા. અને વાંકાનેર શહેર માં કાયદો અને વ્યવસ્થા જળવાય અને શાંતિમય વાતાવરણ બની રહે તેવી બાહેધરી સાહેબ શ્રી દ્વારા આપવામાં આવી હતી. આ તકે વાંકાનેર શહેર યુવા ભાજપ ટીમ દ્વારા સાહેબ શ્રી નો આભાર પણ માનવામાં આવ્યો હતો.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !