મોરબી નગરપાલિકામાં આવેલ છેવાડાના વિસ્તાર એટલે કે 115 જેટલા વાડી વિસ્તારમાં જયુડીસી ની પાણીની લાઇન 11 કરોડ કરોડના ખર્ચે...

Machhu news morbi
આજરોજ મોરબી નગરપાલિકામાં આવેલ છેવાડાના વિસ્તાર એટલે કે 115 જેટલા વાડી વિસ્તારમાં જયુડીસી ની પાણીની લાઇન 11 કરોડ કરોડના ખર્ચે પાણીની લાઈન નાખવાનું ખાતમુહૂર્ત મોરબીના લોકલાડીલા ધારાસભ્ય શ્રી કાંતિલાલ અમૃતિયા સાહેબ અને વાંકાનેર કુવાડવાના ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી સાહેબના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તેમજ ગુજરાત શહેરી વિકાસ દ્વારા અગ્નિ નિવારણ સેવા માટે અનેક સુવિધાથી સજ્જ વાહન આપવામાં આવેલ અને તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું કે મોરબી નગરપાલિકાની સમગ્ર ટીમ જિલ્લા ભાજપની ટીમ મોરબી શહેર ભાજપના પ્રમુખ શ્રી મહામંત્રી શ્રી અને સ્થાનિક લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ જીવન જરૂરી પાણીની લાઈન નાખવા માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને આ કામ એક વર્ષમાં પૂર્ણ થશે તેવી પણ જવાબદારી લેવામાઆવી હતી
રિપોર્ટર રમેશ પરમાર મોરબી

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !