સુરત કતારગામ પોલીસ નિ કાર્યવાહીકતાગામમાં પોલીસ 10લાખ નો બિનવારસી ...

Machhu news morbi
સુરત કતારગામ પોલીસ નિ કાર્યવાહી
કતાગામમાં પોલીસ 10લાખ નો બિનવારસી ગાજો પકડી પાડયો મળતી વિગત પ્રમાણે કતાર ગામ GIDC રેલ્વે પટરી પાસે આવેલા ગુનતીત નગર માંથી ગાજા નો જથ્થો મળી આવ્યો SMC બંધ મુતરડી ભોંયતળિયે આવેલા ટાકામાંથી ખાખી કલર ના પ્લાસ્ટિક સુવ્યસ્થીક રીતે પેકિંગ કરેલી હાલત માં કુલ 50પેકેટ મળી આવ્યા બેગ માંથી 100.92કિ.ગ્રા ગાંજો નો જથો કબ્જે કરી ગૂનો નોંધી તપાસ શરૂ કરી 
               રિપોર્ટર દશરથ મુંધવા સુરત
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !