તારીખ :૨૩/૪/૨૦૨૩ ના રોજ ભાજપ કાર્યાલય પૂર્ણચંદ્ર ગરાસિયા બોર્ડિંગ ખાતે મિલેટર્સ અવરનેસ કાર્યક્રમ અંતર્ગત પ્રદેશ કિશાન મોરચા કારોબારી સભ્ય શ્રી હમીરભાઇ ચાવડા સાહેબ તેમજ અંજાર એ.પી.એમ.સી. ડાયરેક્ટર વિકાસભાઈ છાંગા સાહેબ તથા
ઢુવા પી.એચ.સી. ના ડોક્ટર એમ.પી.બોસિયા સાહેબ દ્વારા મિલેટર્સ અવરનેસ વિશે માહિતીગાર કરવામાં આવેલ, આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા કિસાન મોરચાના મહામંત્રી ગણપતસિંહ ઝાલા પ્રવક્તા ગીરીરાજસિંહ ઝાલા પ્રદેશ લઘુમતિ સેલના સભ્ય ગનીભાઈ દેકાવાડીયા મીડિયા સેલ ઈનચાર્જ કાળુભાઈ પાંચિયા જિલ્લા સંગઠન ઉપપ્રમુખ ગાંડુભાઈ ધરજીયા, જિલ્લા મંત્રી રસિકભાઈ વોરા, જિલ્લા બક્ષીપંચ મોરચા પ્રમુખ અમુભાઈ ઠાકરાણી, તાલુકા સંગઠન પ્રમુખ રતિલાલ અણીયારીયા, જિલ્લા અનુ. જાતિ મોરચાના મંત્રી નરસીભાઈ વોરા તાલુકા કિસાન મોરચા પ્રમુખ શામજીભાઈ, મહામંત્રી ધ્રુવરાજ સિંહ ઝાલા,શહેર કિસાન મોરચા પ્રમુખ ક્રિપાલસિંહ,બક્ષીપંચ મોરચા પ્રમુખ રમેશભાઈ મકવાણા અનું.જાતિ મોરચા પ્રમુખ મુકેશભાઈ સોલંકી, યુવા મોરચા મહામંત્રી નિતેશ પાટડીયા,વિરમભાઇ ધોરીયા, ધરમશીભાઈ માલકીયા, દેવરામભાઈ પંડ્યા, મૂળજીભાઈ ગેડિયા, ઉપસ્થિત રહ્યા હતા.