રાજકોટ માં આજરોજના મહિલા દિવસ અંતર્ગત ગુજરાત રાજ્ય ના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા વરચુઅલ મિટિંગ રાખેલ તેમાં મહિલાઓને અલગ-અલગ શેત્ર માં યશસ્વી કામગીરી બદલ બિરદાવેલ આ મીટીંગ માં મુખ્ય અતિથિ તરીકે રાજકોટ ના મેયરશ્રી ડો.પ્રદીપભાઈ ડવ કલેકટર શ્રીમહેશ બાબુજી ડી.ડી.ઓ ચૌધરી સાહેબ કોર્પોરેટરશ્રી જીતુભાઈ કાટોળીયા તથા કોર્પોરેટરશ્રીઓ ની ઉપસ્થિતિ રહેલ આં ક કાર્યક્રમને સફળ બનાવવા માટે અન્ય કાર્યકરો ઉતપસિથતિ રહ્યા હતા
રાજકોટ માં આજરોજના મહિલા દિવસ અંતર્ગત ગુજરાત રાજ્ય ના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા વરચુઅલ મિટિંગ રાખેલ તેમાં મહિલાઓને ...
માર્ચ 05, 2023
Tags