વાંકાનેરના સરતાનપર-માટેલ રોડ પર વિદેશી દારૂની બોટલો સાથે એક વેકતી ને પકડી પાડ્યો...

Machhu news morbi
વાંકાનેર માં સરતાનપર માટેલ રોડ પર વિદેશી દારૂની ૮ નંગ બોટલો સાથે એક ઈસમને ઝડપીને વાંકાનેર તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકા પોલીસની ટીમ સરતાનપર માટેલ રોડ પર,કમાન્ડર સીરામીક સામે પેટ્રોલિંગમાં હતી. એ સમય દરમિયાન આરોપી વીજયભાઇ ધીરૂભાઇ ગઢાદરા રૂપિયા ૪,૮૦૦ની કિંમતની વિદેશી દારૂની ૮ નંગ બોટલ વેચાણ કરવાના ઇરાદે સાથે રાખી મળી આવ્યો હતો. જેથી પોલીસે પ્રોહી.કલમ.૬૫(એ) (એ) ૧૧૬(બી)મુજબ ગુનો નોંધી તમામ મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !