દ્વારકા પગપાળા જતા યાત્રિકો સાવધાન આજે જામખંભાળિયા પાસે ભરવાડ સમાજના વ્યક્તિઓ લુટાયા....

Machhu news morbi
જામનગર જિલ્લાના જામખંભાળિયા તાલુકાના ખોડીયાર માતાજી ના મંદિર થી આગળ લુંટ નો બનાવ
જામખંભાળિયા થી આશરે 15થી20ના,અંતરે નો બનાવ કોઈ વિસામો બનાવેલ હોય જે જામખંભાળિયા થી દ્વારકા જતા માર્ગ ઉપર ખોડિયાર માતાજીનાં મંદિર થી આગળ એક વિસામો આવેલ ત્યાં બનાવ બનેલ છે
જે લુંટ નો ભોગ બન્યા છે તે ગોંડલ તાલુકાના કોલીથડ ગામના રહેવાસી છે જીવાભાઈ નાથાભાઈ ચાવડીયા અને જીવાભાઈ ભુટાભાઈ ગરીયા તેવો ગોંડલ થી દ્વારકા જતા સંઘ પગપાળા ચાલીને જતા હતા ત્યારે આ બનાવ બન્યો હતો જેમાં કોઈ જેરી પદાર્થ અથવા અન્ય કોઈ પીણૂ પીવડાવી ને અંજામ આપ્યો હતો.

આ લૂંટની બનાવની જાણ થતા ખંભાળિયા પોલીસ ના પોલીસ જવાનો લૂંટના આરોપીઓને પકડવા ચક્ર ગતિથી તપાસ હાથ ધરી.

દ્વારકા પગપાળા જતા ભરવાડ સમાજના લુટાણા આ બનાવમાં ત્રણ હાથના કડલા અને બે કાનના ઠોરિયા અને રૉકડ રકમ સાથે લુટાયાની માહિતી મળી છે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !