ગોંડલ તાલુકાના હડમતાલા ગામે અચાનક વાતાવરણમાં પલટો આવતાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થતાં ખેડૂતો અને પશુપાલકો મા ચીન્તા ખેડૂતોને અત્યારે ઘવ અને ધાણા અને ચણા ના પાકોને મોટા પ્રમાણમાં નુકસાન થયું
ગોંડલ તાલુકાના હડમતાલા ગામે અત્યારે અચાનક વાતાવરણમાં પલટો આવતાં ગાજવીજ સાથે વરસાદ શરૂ ...
માર્ચ 05, 2023
ગોંડલ તાલુકાના હડમતાલા ગામે અત્યારે અચાનક વાતાવરણમાં પલટો આવતાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થતાં ખેડૂતો મા ચીંતા ચણા અને ઘવ અને ધાણા ના પાકોને મોટા પ્રમાણમાં નુકસાનકર્તા આથી ખેડૂતો પાયમાલ થવાનો ભય સર્જાઈ રહ્યો રહ્યો છે.