અમદાવાદ જીલ્લા ના દેત્રોજ તાલુકાના પનાર ગામે રામપુરા બીટ જમાદાર હેતલબેન ઇશ્વરભાઇ અને પોલીસ કોન્સ્ટેબલ સાથે પનાર ગામ પંચાયતે મીટીંગ રાખેલ.

Machhu news morbi
અમદાવાદ જીલ્લા ના દેત્રોજ તાલુકાના પનાર ગામે રામપુરા બીટ જમાદાર હેતલબેન ઇશ્વરભાઇ અને પોલીસ કોન્સ્ટેબલ સાથે પનાર ગામ પંચાયતે મીટીંગ રાખેલ. આ મિટીંગમાં પનાર ગામના સપંચશ્રી તથા આગેવાન અને નવ યુવાનોએ આ મિટીંગમાં ભાગ લીધેલો. આ મિટીંગમાં હેતલબેન ઇશ્વરભાઈએ ગામના હિત માટે ગામના આગેવાનોને સમજણ આપેલ.  બહાર    ગામમાંથી આવતા જેવાકે ફેરિયાઓ વિશે ગામ લોકોને સમજણ આપેલ. ગામના તમામ સમાજના લોકો હરીમરીને રહે તેવું જણાવેલ. પનાર  ગામના સપંચશ્રીએ  ગામમાં મીટીંગ કરવા બદલ જમાદાર અને પોલીસ કોન્સ્ટેબલનો  આભાર વ્યક્ત કરેલ .
          રીપોટર અફજલખાન પઠાણ સાણંદ
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !