મોરબી જીલ્લાના ,કોરોના આજના ૩૪ કેસ

Unknown
તા---૩૧-૦૩-૨૦૨૩.                     

  મોરબી જીલ્લાના ,કોરોના આજના ૩૪ કેસ  

મોરબી જીલ્લામાં કોરોના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે જોકે તેની સામે કોરોના દર્દીઓ રીકવર થવાનો આંક પણ સારો એવો જોવા મળી રહ્યો છે આજે કોરોનાના નવા ૩૪ કેસ નોંધાયા છે.     

આજના નવા કેસોમાં મોરબી તાલુકાના ૧૬ કેસ,  ગ્રામ્ય ૧૧ અને  શહેર ૦૫ , વાંકાનેરના ૦૧ કેસ હળવદ તાલુકાના ૧૨ કેસો, ટંકારા તાલુકાના ૦૩ કેસો અને માળિયા તાલુકાના ૦૨ કેસો ગ્રામ્ય પંથકમાં મળીને નવા ૩૪ કેસ નોંધાયા 


આજે મોરબી તાલુકામાં ૨૧, વાંકાનેર તાલુકા ૦૧ અને માળિયા તાલુકા ૦૧ મળીને કુલ ૨૩ દર્દીઓ સ્વસ્થ થયા છે એક્ટીવ કેસનો આંક ૧૭૬ થયો છે

રીપોર્ટ ---આશિફ ખોરમ (મોરબી)
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !