વાંકાનેર મૉરબી મેન હાઇવે ઉપર ખનીજ માટી ભરેલ ગાડી નું ઠાઠુ ખીલી જતાં રૉડ ઉપર માટીના ઢગલે ઢગલા...

Machhu news morbi

આજરોજ વાંકાનેર થી મોરબી મેન હાઈવે પર ગાડીના ડ્રાઇવરની બેદરકારીના કારણે રોડ પર માટીના ઢગલે ઢગલા આવું હાલતા છાસવારે મોરબી વાંકાનેર રોડ પર જોવા મળતું હોય છે પણ મોરબીના અને વાંકાનેર ના જવાબદાર અધિકારીઓ પોતાની જવાબદારીમાં આવતું હોય છતાં આ રોડ પર અનેકવાર અવરલોડ ભરેલ ટ્રક ને ડિટેલ કરવામાં અને સરકારી દંડ કરવામાં ક્યાંક ને ક્યાંક આ  ભુમાફી આવો સાથેના બે નંબર સંબંધ આડાં આવતાં હોય તેવું લાગી રહ્યું છે. આવું જ વાંકાનેર તાલુકાના ઑડ ગામ થી વાંકાનેર હાવે અને વૈડુસર માટેલ રૉડ તેમજ માટેલ થી ઢુવા ચૉકડી સુંધી માં અનેક વાર અવર નવર અવરલોડ ડમ્પરમાં ભરેલ માટીના મોટા મોટા પથરો રહેધારી ઉપર પડ્યાના બનાવ પણ બનેલ છે. અને અનેકવાર ગામ લોકો દ્વારા જવાબદાર અધિકારીઓને જાણ પણ કરેલ છે. પણ ક્યાંક ને ક્યાંક જવાબદાર અધિકારીઓના ખીચા ગરમ કરવાના અને છાનીયાણા ઉઘરાવવાના સંબંધ આડા આવતા હોય તેવું લાગી રહ્યું છે. જો પત્રકાર લખે કે ફોટા પાડે તો પણ તેના વિરુદ્ધ ખનીજ ભુમાફિયાઑ અને જવાબદાર અધિકારીઓ બાજ નજર રાખતા હોય છે.પણ આટલું લખવા છતાં પણ જવાબદાર અધિકારીઓ A C ઑપીસમા થી  ઊંઘ નહિ ઉડે તો પણ સારૂં અમે તો અમારું કામ કરવાના છઈ પત્રકાર . જૉ વાંકાનેર મૉરબી રૉડ ઉપર આવાં અવલૉડ ગાડીઓ ડમ્પર જો રોડ ઉપર ઢગલે ઢગલા કરતાં નઝરે ચડેતૉ આમને પત્રકાર નેં ફૉટા અને વિડિયો મૉકલવા આ નંબર પર M0:9913623970        મચ્છુ ન્યૂઝ મોરબી અખબાર તંત્રી કાળુભાઈ કે પાચીયા 





Our website uses cookies to enhance your experience. Learn More
Accept !