મૉરબી સિરામિકના શેઠીયાઑ દિવસે કંપનીઍ જતાં આવતાં હૉય છે.તયારે બે બે ત્રણ કલાક મૉરબી વાંકાનેર હાવે પર ટ્રાફિક માં ફસાયા છે...

Machhu news morbi
મૉરબી સિરામિકના શેઠીયાઑ દિવસે કંપનીઍ જતાં આવતાં હૉય છે.તયારે બે બે ત્રણ કલાક મૉરબી વાંકાનેર હાવે ઉપર ટ્રાફિક જામ માં ફસાય છે. મૉરબી સિરામિક ઉદ્યોગ માં સર્વ શ્રેષ્ઠ હૉય અને મૉરબી મા આટલી બધી સિરામિક કંપનીઓ આવેલ છે દરૉજ નૉ કરૉડૉ રૂપિયા નૉ ટંન અવર થતું હૉય લાખૉ રૂપીયા નૉ GST સરકારને ભરતાં હૉય તૉ પણ મૉરબીની ટ્રાફિક  સમસ્યા માંથી કેદિ મુક્તિ મળે તેની લૉક મુખે ચર્ચાય રહ્યું છે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !