આણંદ શહેરના બોરસદ ચોકડી પાસે થી પસાર થતા રાષ્ટ્રીય ધોરી માર્ગ નં.64 (દાંડી માર્ગ) ઉપર નિર્માણ પામેલ રેલ્વે ઓવર બ્રિજ તેમજ આણંદ નગરપાલિકા માં 234 લાખના ખર્ચે તૈયાર થયેલ કોમ્યુનિટી હોલ નુ રાજયના માનનિય આરોગ્ય મંત્રી તેમજ જિલ્લા પ્રભારી મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલના વરદ હસ્તે ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે સાંસદશ્રી મિતેષભાઈ પટેલ, આણંદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, પેટલાદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલ, આણંદ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રૂપલબેન પટેલ, ઉપપ્રમુખ શ્રીમતી છાયાબા ઝાલા, કારોબારી ચેરમેન શ્રી સચિનભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર શ્રી ડી.એસ.ગઢવી સહિત આણંદ નગરપાલિકાના કાઉન્સિલરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વિધાનસભાના ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલ, આણંદ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રૂપલબેન પટેલ, ઉપપ્રમુખ ...
જાન્યુઆરી 29, 2023