વાંકાનેરમાં સૌરાષ્ટ્રનો પ્રથમ લોકમેળો જડેશ્વર મહાદેવ નો શરૂ થયો સાંસ્કૃતિક કાર્યક્રમો અને અવનવી રાઈડ્સનું આકર્ષણ મેળા માણવા માનવ મેરામણ ઉમટીયુ.

Machhu news morbi

 વાંકાનેરમાં સૌરાષ્ટ્રનો પ્રથમ લોકમેળો જડેશ્વર મહાદેવ નો શરૂ થયો સાંસ્કૃતિક કાર્યક્રમો અને અવનવી રાઈડ્સનું આકર્ષણ મેળા માણવા માનવ મેરામણ ઉમટીયુ. 

વાંકાનેર નજીક સ્વયંભૂ પ્રગટ જડેશ્વર મહાદેવના પ્રાગટ્ય દિવસની ઉજવણી અંતર્ગત સાંસ્કૃતિક લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આજથી શરૂ થયેલો આ ત્રણ દિવસીય લોકમેળો રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે ખુલ્લો મુકાયો હતો.

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !